If you are looking for some “suvichar” that is some good thoughts in Gujarati language than you are at the right place because we happen to have a list of best Gujarati suvichar in this article. So take a look at them and share them with your friends and family.
Also check- Hindi suvichar / Goodmorning suvichar
Gujarati Suvichar
પ્રગતિ ભલે ધીમી થાય.પણ ઈમાનદારી રાખજો.કારણકે,મન ગમતુ બઘું મળી જાય તોજીવવા ની શુ મજા..??જીવવા માટે એકાદ કમી પણજરુરી છે ..!!
મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,તો,‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..એક લાગણી પડી હતી,તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલીકોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધીત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
માત્ર જીતનારો જ સિકંદર નથી…!!પણ ક્યાં હારવું છે એ જાણનારો પણ સિકંદર જ હોય છે…
વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,દુનિયામાં નકલી લીંબુ પાણીસ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છેઅનેઅસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાંહાથ ધોવા અપાય છે.!!!!
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,પરંતુ મહેમાન છે….
વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશેઅને જતા રહેશે…..
જો એ નહીં આવે તો આપણેઅનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
ચા હતનાપડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે
દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે
જયારે તમે કોઈ કામ ન કરતા હોય,ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાયશું તમને ખબર છે…?તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,અથવા તો તમે એકલા હોવ છો ત્યારે
Gujarati Suvichar Text
પહેલા 1000 વાર દોરી પણ વધતી હતી.અને હવે 5000 વાર દોરી પણ ઓછી પડે છે !!ખબર નથી પડતી કે બધા દૂર…………જતા રહ્યા છે કે કાપાકાપી વધી ગઈ છેNeed To Think
સમય કયારેય ખરાબ હોતો નથી*…..પણ આપણી *ઈચ્છા* સમય સાથે પૂરી ન થાય એટલે *”સમય”* ખરાબ લાગે છે.⏱️Good Morning
છે એક સરખી જ સામ્યતાપતંગ અને જિંદગીની,ઉંચાઈ પર હોયત્યાં સુધી જ વાહ વાહ થાય છે.શુભ સવાર
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનુંદુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,સાહેબદુનિયા તો શું ભગવાન ખુદએ ફોટો Like કરશે !!
ખૂબ જ સુંદર મેસેજ:હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,મારા અંગત લોકો સામે લડી શક્તો નથી….કારણ કે……એમની સાથે મારે “જીતવુ” નથીપણ “જીવવુ” છે……
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તોઆપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..સુપ્રભાતGood Morning
માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે….જ્યારે લોકો સાચુંસમજવા તૈયાર નથી હોતા.સુપ્રભાતGood Morning
ના ડરાવીશ ⏱️સમય તુ મને,તારી કોશિશ સફળ નહીં થાય.કારણકે….જિંદગી ના મેદાનમાં ઉભો છું,કેટલાય ના આશિર્વાદ નો…કાફલો લઈને..
દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!GooDMorningજય શ્રી કૃષ્ણ
*સંન્યાસી ના ખાનગી સંસાર કરતા*
*સંસારી નો ખાનગી સંન્યાસ વધુ મૂલ્યવાન છે..*
“ મારી પાસે એક સફરજન હોય ,તમારી પાસે એક સફરજન હોય,અનેઆપણે એક બીજાને આપીએ,તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.પરંતુ જો,મારી પાસે એક વિચાર હોય,અને તમારી પાસે પણ એક વિચાર હોયઅને જો આપણે,તે એક બીજા ને આપીએ , તોબંને પાસે બે વિચાર રહે છે !-જયોજઁ બનાઁડઁ શો.
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..અનેજ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!શુભ સવાર..!
મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે, એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે..જેનું નામ છે આત્મબળ..!શુભ સવાર..!
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે…. !!Good Morning…
માણસ હંમેશા એ વિચારે છે* કે ભગવાન છે કે નહિ….???પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….???Good Morning…
હંમેશા *યાદ રાખજોભુતકાળ* માં *આંટો મરાય…રહેવાય નહીં…Good Morning…Gujarati Suvichar Poster
શાંતિ ની ઈચ્છા હોય તો….પહેલા *ઈચ્છા ને શાંત* કરી દો..!!*Good Morning…
ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય,ગીનીસ બુક માં નોંધાવવાની ના હોય !!Good Morning…
કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો…કારણ કે, મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે….!!!Good Morning…
કોઇને આપી શકાય તેવીશ્રેષ્ઠ ભેટ છે….તેમની જરૂરિયાત પર આપણી હાજરી…Good Morning..
સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી…
ભગવાને કોઈ નું નશીબખરાબ લખ્યું જ નથીસાહેબ…..એ આપણને દુઃખ આપીનેખોટા રસ્તેથીપાછા વાળવા માંગતા હોય છે !!GOOD MORNINGJay Shree Krishna
હે માનવ !તું…શિયાળે ઠરી જાય,ઉનાળે બળી જાય,વરસાદે પલળી જાય,તારા કરતાં તો જાનવર સારાૠતુ – ૠતુએ આનંદે ચરી ખાય….
તારે…A.C. માં છે ચોંટવુ,વાણી વિલાસમાં છે રાચવુ,ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,તોયે….ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.
ફૂલ જોઈને ચુંટી લે,ફળ જોઈને તોડી લે,વનમહોત્સવઅનેવૃક્ષારોપણનાનામે તુ ગજવા ભરી લે….કોકે વાવ્યા તે માણ્યા,તારા બચ્ચા શું ભાળશે ?એવો કદી વિચાર કરી લે….
જન્મ થી મરણ સુધીતને સહારોઆ વૃક્ષો નો,જીવન જીવતાં સુધીપ્રત્યેક પળે ઉપકાર*આ વનૌષધિ નો,**વિકાસ ના નામે નાશ કર્યો વનરાજી નો,*
ઓઝોન સ્તરમાં પડયુ ગાબડુંઅને કર્યો કકળાટગ્લોબલ ર્વોમિંગનો,તારી વૃત્તિ અને વિચારહંમેશા છે સ્વાર્થ નો….
ભાઇ, બસ કર….બહુ થયુ હવે….
*આંબો નહી તો,લીમડો – પીપળો વાવ,કંઈ ના કરે તો ,બાવળ ને જગ્યા આપ….
નહિ તો….શિયાળે ઠરી જઇશ,ઉનાળે બળી જઇશ,અનેચોમાસે તરસે મરીશ….“પ્રકૃતિ” એક વરદાન….
માનવી બહુ સ્વાથિઁ છે…પસંદ કરે તો…અવગુણ જોતો નથી…. અનેનફરત કરે તો…ગુણ જોતો નથી….Good Morning…
ભૂલો સુધારી રિહર્સલ કરીએ ત્યાંસ્કિપ્ટ બદલાઇ જાય એનુંનામ જ જીંદગી…શુભ સવારGujarati Suvichar Dhara
ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,વિચારેલું કે વાંચેલું નહી પરંતુઆપણું કરેલું નોંધાય છે..!!જીવન_માં_પસ્તાવો_કરવાનું_છોડો_સાહેબ_કંઈક_એવું_કરો_કે_તમને_છોડનારા_પસ્તાય_Good Morning
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો…….પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો………….શુભ સવાર……
જો તમારા મીઠા બે શબ્દથી….કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તોએ રક્તદાન બરાબર જ છે…હસતાં રહો હસાવતાં રહોપ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*Good Morning*
જો હારવાથીબીક લાગતી હોય,_તોજીતવાની ઇચ્છા*_ક્યારેય ના રાખતા…._શુભ – સવાર
જીંદગીમાં જેપર્વત ઉપાડીનેચાલી રહ્યા છો ને…..એ ઉપાડવાના નહોતા…..માત્ર ઓળંગવાના હતા..!!
વરસાદના છાંટા🌨️ શીખવે છે કે જિંદગીની સૌથી અદભુત ક્ષણોપકડી શકાતી નથીફક્ત માણી શકાય છે
_જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશોતેમ તેમ તમને ખબર પડશે કેતમે કેટલા અભણ છો..!__શુભ સવાર _
જીંદગી ના દીવસો વધારવા છે….?તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો…Good Morning…
ભાવ ખાવાનો સ્વભાવરાખવા કરતાભાવ ભરેલો સ્વભાવરાખતા શીખોખૂબ ખુશ રહેશો.
કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવુંએ સફળતા નથી.પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી નેજીતી લેવી એ જ સાચી સફળતા છે…!!!ગુડ Morningજય શ્રી કૃષ્ણ
ટુંકુ ને ટચલોકો તમારા સંબંધોતોડવાની કોશીશએકવાર જરૂર કરશે..પણ..સાહેબ..બીજા નું સાંભળી નેકોઈ કિંમતી માણસ નેખોઈ ના દેતાશુભ સવાર રામ રામ
માન હોય ત્યાં પગ મુકજો સાહેબઅભિમાન તો અહીંયા દરેક ને છે.હારવું જ પડે તો એ રીતે હારો સાહેબકે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.Good Morning
જાત સાથે સેટિંગ કરવુ,અઘરૂ છે.મોત માટે પેકિંગ કરવુ,અઘરૂ છે.બીજાથી ભલે હો રૂબરૂ,સદા માટે.પોતાનાથી ડેટિંગ કરવુ,અઘરૂ છે.બીજા માટે ભલે રહેતા હોય,ઑનલાઈન.હ્રદય થી ચેટીંગ કરવુ,અઘરૂ છે.આજકાલ જમાનો છે,મોંઘામોલનો,સંતુષ્ટીનુ શોપિંગ કરવુ,અઘરૂ છે……..Good Morning
માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???પણ એ કોઇ દિવસ નથી વિચારતો …..કે પોતે માણસ છે કે નહિ.જય શ્રી કૃષ્ણ
દિલ દરિયા જેવડું રાખજો,નદીઓ સામેથી મળવા આવશે.સુપ્રભાત
Gujarati Suvichar Image
Gujarati Suvichar Download
ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનોબધુ ‘ભેગુ’ કરે છે…ફક્ત ‘ખાલી’ હાથ જવા માટેGood Morning
એક અક્ષર લખવા માટેજોકાગળ અને કલમ વચ્ચેપણસંધર્ષ થતો હોય,તો… વ્હાલાઆ તો “જીવન” છે.શુભ સવાર
ખુશીઓનું માપ નથી હોતું,ખુશી તો એટલી જ હોય છેજેટલી તમે માણી શકો……
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ…………મજા નથી આવતી,*અને*ઘણી વખત પાંચ સેકન્ડહાથ પર બેઠેલુંપતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.Good Morning
“જીદગી’ નું દરેક ડગલું પુરી‘તૈયારી’અને,’આત્મવિશ્વાસ’સાથે ભરોકારણકે જયાં આપણી હાજરી નથી હોતી,ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!GOOD MORNING
મુઠ્ઠીભર હૈયું નેખોબાભર પેટમુદ્દા તો બે જપણ કેટકેટલી વેઠ…
માન વગરનીહાજરી કરતાં,યાદ આવે એવીગેરહાજરી વઘુ સારી.Good Morning
_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણએ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…સુપ્રરભાત
છેતરીને સંત બનવું તેના કરતા…છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
થાક હરેક વ્યક્તિને લાગે છેકોઇકને જીંદગીથી તોકોઇકને જવાબદારીઓથીઝુમતાં નહી આવડે તો ચાલશે ,પણ….ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથીGOOD MORNING
“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..હવે સમજાયું …..આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
આંસુ પાડશો તો દયા મળશે..પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે…Good Morning…
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….કોઇનો પસાર થતો નથી…તો, કોઇ પાસે હોતો નથી…Good Morning…
જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…વિરોધી હંમેશા મજબુત રાખવા…શુભ સવાર…
ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે, સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.શુભ સવાર…
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,‘તમારી પાછળ’
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, જે મોત ની સાથે પણ નથી મરતો,
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….સમુદ્ર બની ને શું ફાયદો ..બનવું હોય તો નાનું તળાવ બનો .જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..Good MorningHave A Nice DayJay Shree Krishna
Gujarati Suvichar For Students
????. કોઈ સારી વ્યક્તિથી????કાંઈ ભૂલ થાય,તો સહન કરી લેજો,કારણકે મોતી જો,કચરામાં પડી જાય,તો પણ એ કિંમતી જ રહે છે..!!!
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતાપોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!!
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….પેઢીઓ લાગે છે.
આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,મળી માતૃભાષા મને #ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છેશહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છેવિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છેઆ બધાય દુઃખી છે, પણ સાહેબજેની નજર પોતાના પરિવાર તરફ છેએ સૌથી વધુ સુખી છે
દરેક મુશ્કેલી થી લડતા શીખઆસું ઓન પીઇ ને હસતા શીખરાખ ઉમંગ મંઝિલ ને પામવાનીઆ દુનિયા તકલીફ નો સાગર છેતેમા ડુબીને બહાર નીકળતા શીખ.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તોતે દરેક મુશ્કેલીનો સામનો કરીનેલક્ષ પ્રાપ્ત કરી શકે છે.
કર્યા વગર કઈ મળતું નથી.કરેલું ફોગટ જતું નથી.કામ કરવાની શક્તિતારામાં છે,કામ કરતો જા,હાક મારતો જા.મદદ તૈયાર છે.મફતનું લઈશ નહિ,નિરાશ થઈશ નહિ.લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
બહુજ તેજ દિમાગ જોઇએભૂલો ગોતવા માટેપરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયેભૂલ કાબુલ કરવા માટે
Gujarati Suvichar For School
કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે,પરંતુ તમે કોઈનેદિલ થી જીતી બતાવોતે મહત્વનું છે.
કૈક અલગ કરવું હોય તોભીડ થી થોડા દુર જઈને ચાલો,
ભીડ તમને સાહસ તો આપશેપણ તમારી ઓળખાણ નઈ આપે.?
એક અક્ષર લખવા માટેજોકાગળ અને કલમ વચ્ચેપણસંધર્ષ થતો હોય,તો… વ્હાલા*આ તો “જીવન” છે.શુભ સવાર
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..બનવું હોય તો નાનું તળાવ બનો .જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..Good MorningHave A Nice DayJay Shree Krishna
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, જે મોત ની સાથે પણ નથી મરતો,
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,‘તમારી પાછળ’
ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા* મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે.શુભ સવાર…
જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…વિરોધી હંમેશા મજબુત રાખવા…શુભ સવાર…
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….કોઇનો પસાર થતો નથી…તો, કોઇ પાસે હોતો નથી…Good Morning…
આંસુ પાડશો તો દયા મળશે..પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે…Good Morning…
“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..હવે સમજાયું …..આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
છેતરીને સંત બનવું તેના કરતા…છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણએ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…સુપ્રરભાત
Conclusion:
These are the best Gujarati suvichar. I hope you guys like our collection of Gujarati suvichar. If you have any question or suggestion then just comment below or contact us.
Thanks