If you are looking for Gujarati status then you are at the right place. Let’s get a look at the most popular Gujarati status in this article. Get top rated gujarati status here.
Also check- Fb status in hindi / Instagram status in hindi
Gujarati Status
આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી,અમે ક્યા તારી દુનિયામાવારંવાર આવવાના🚶છીએ
ગુગલની મદદ વગર આખી સ્કુલપુરી કરી દેનાર આપણે અંતિમ પેઢી છીએ
ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેગુજરાતી facebook સ્ટેટસપ્રેમ__થી કેશો તો જીવ પણ આપી દેશુંબાકી આ #_મૂંછ હોઠ ને #__છાંયો કરવા નથી રાખી
પ્રભુ તું પણ કારીગર નીકળ્યોખેંચી શું દીધીબે-ત્રણ રેખાઓ તે હાથમાંઆ ભોળો માનવી એમાં પણપોતાનું ભવિષ્ય જોવા લાગ્યો
જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!!
હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે.
દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી ,દુઃખ એ વાત નું છેકે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે…
જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ માં હોય ત્યારે
ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે…..
જ્યારે તુ મોઢે દુપટ્ટો બાંધે છે ને ત્યારે ડાકુ લાગે છે
પણ !! ફરક એટલો જ છે ડાકુ ચપ્પુથી લૂંટે છે,ને તુ આંખો થી !!
જેની નઝર માં હું સારો નથી i think તેમણેનેત્રદાન કારી દેવું જોઈએ.
’સબંધ’ અને ‘સંપતી’ ,મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.
કેવી રીતે સાબિત કરું કે હું સાચો છુંલાગણીઓ કોઈ ને સમજાતી નથી,અને એક્ટિંગ મને આવડતી નથી.
લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ‘
“જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
Gujarati Status Attitude 2019
બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા…પણ મારા ભાયુંનો attitude એટલે…કોઈનુંય ના ચાલે …
હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી…જેટલું પણ જીવીશ …મારા સ્વમાન સાથે જીવીશ…
સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે….
પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું……..બાકી આ #મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી..
ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે સિક્કા હજી આપડા જ પડે છે..!
हम शराब नही पीते लेकिन शराबी##दोस्त रखते है क्युंकी शराबी दोस्तग्लास जरुर तोडते है लेकीन दील नही ।।
દોસ્ત નઈ જીગર કટકો છે કટકો ….માણસ બદલાય ,દુનિયા બદલાય બાકી “ભાઈ ” ના રંગ ,સ્વભાવ ને “Rolla”તો આવા જ રેવાના
સ્વમાની માણસ છું સાહેબ,સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!…
બાદશાહ_કી_ગલી_મે_આકે_ઉસકા_પતા_નહી_પૂછતેગુલામો_કે_જુકે_હુએ_સર_ખુદ_બ_ખુદ_રાસ્તા_બતા_દેતે_હૈ
પાનખર ન આવવા દેતાકેમ કે વિશ્વાસ ના વૃક્ષ ફરી લીલાછમ નથી થતા યાદ્ રાખજોલાગણી ના ફેક્ચર પર ક્યાંય પ્લાસ્ટર નથી થતા
બધી_ઓળખાણ_બાપ_દાદા_ના_નામની_ના_ચાલે,અમુક_ઓળખાણ_પોતાના_નામ_ની_પણ_હોવી_જોઈએ…..
વિકાસ ગાંડો થયો કે નય એની ખબર નય પણ આ ફોટો જોય 1600 ગોપી ગાંડી 100% થાય
Gujarati Status 2019
ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને,પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.
લાગણીઓનો જમાનો છે સાહેબ ,હુ સ્ટેટસ મૂકું ને,તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?
ફક્ત “નામ “નહીં પણ “માન ” ,સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ.બાકી બધુ…Formality
ખુશી ઓ જ તો તરસે છે મને મળવા માટે.અને ગમ તો ના પૂછો જાણે જીગરી યાર છે મારા
કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.
જિંદગી જીવવા માટે બની હતી ,અને મેં તો રાહ જોવામાં જ વિતાવી દીધી
પ્રેમ એટલે લેવાઈ રહેલા શ્વાસ માં પણ તારા ધબકારાની ઉણપ…
જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!
હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.
જો મળી જાત બધાને પોતાની મહોબ્બતની મંઝિલતો પછી રાતના અંધારામાં શાયરી કોણ કરત?
કોઈ વાર મળશે ભગવાન તો ચોક્કસ થી પુછીશ કે…હ્રદય આપવાનું ખરેખર કારણ શું હતું…?
દરેક ઘર નું સરનામું તો હોય પણ,ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!
” બેફામ ” તોય કેટલું થાકી જવું પડ્યું ,નહીં તો જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી .
ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે…જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.
મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છેસાહેબ,બાકી સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે…
Gujarati Status Text
જાણે છે, છતાય અનજાન બને છે,એમ કેમ મને હેરાન કરે છે,મને પુછે છે કે તમને કોણ ગમે છે,
મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે..તારી મારા માટે સતત વહેતીનિર્દોષ લાગણીઓ નો અહેસાસ.
બ્લોક કરીદે મને,નઇતર પ્રેમ થઇ જશે તને.
માત્ર આધાર છે સૌ રજૂઆત પર,વાત તો ક્યા કોઇની નવી હોય છે.
મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે,થોડી તકલીફ પડે પણ દુનિયા ના દર્શન એની અંદર જ થઈ જાય ..!!
રિસ્ક હંમેશા મોટું લો,જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,હારી જશો તો સલાહકાર.
જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે,એ જ તમને ચેન્જ કરી શકે છે…
જે દાદર તમને નીચે લાવે છેતેજ દાદર તમને ઉપર લઈ જાય છેતમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.
લે નજર મારી ઉધાર આપું,જો પછી દિવાનગીની શું મજા છે.
પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.
બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.
વરસાદના છાંટા શીખવે છે કે…જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી,ફક્ત માણી શકાય છે…!!!
દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય,પણ માબાપની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તોસાહેબ..,આપણે અભણ છીએ.
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.
કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે,જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો,ટ્રાફીક જામ પણ સારો લાગે છે.
Gujarati Status Attitude 2018
તુ માત્ર whatsapp મા block કરી શકીશ, હ્રદય મા block કરવાનુ option નથી.
એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ
તમે જ્યારે કોઈને મદદ કરવા લાયક બનો છો ત્યારે એવુ વિચારી ખુશ થજો કે તે વ્યક્તિ એ કરેલી પ્રાર્થનાઓનો જવાબ ઈશ્વર તમારા વડે આપી રહ્યા છે.
સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…
અંકો ની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય જ્યારે કમાવા જાવ ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય અને સ્પર્ધા માં હોવ ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાયShare
વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.
એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.
માણસ તો સિમ્પલ છે ખાલી, માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.
ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું, લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું, હા મારી કિંમત નથી, તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું,..
” હું ના બોલું અને તોય તું સાંભળે, માટે જ તારું નામ ‘ઈશ્વર’ અને તું ના બોલે…. તોય મને સંભળાય એનું નામ ‘શ્રદ્ધા’ !!”
જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
હમેશા હાજરી એવી આપો કે, ગેરહાજરી ની નોંધ લેવાય…!
New Gujarati Status 2018 Love
તને બસ આટલું જ કહેવા માંગીશ,બહુ નાજુક સ્થિતિમાં છું !!
તે મને તારો તો ના થવા દીધો,પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,જ્યાં એકબીજાના વિચારો મળેત્યાં જ સાચો પ્રેમ થાય છે !!
*પ્રેમનુ પાત્ર શોધો નહિ..**બનો*….
કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!તો આમ કાયમ તો ન આવતી હોત..!!!*હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો….**કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ….
સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છેખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..
બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના…હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..
*આ અજનબી શહેર મા કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ*
*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં**તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*
રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈનેઅને રડીને આપણી કંકોત્રીની પણ.
વિચારતો હતો કે જીતી રહ્યો છું તનેપણ સમયે સાબિત કર્યું કે,_જીતી ને પણ હારી રહ્યો છું તને.
દુઃખ તો દરિયા જેવું છેતે પહેલાં અંદર ડૂબાડે છે,અને પછી મૂલ્યવાન મોતી આપે છે’.
ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતાકેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.
રાહમાં છું હું એ વ્યક્તિનીજે મારી છે જ નહીં.
Gujarati Status 2019 Download
નારાજગી પણ એની કમાલ છેમને સમજ નથી આવતી,
હાલ જોવે છે મારો દરરોજબસ પૂછવા નથી આવતી.
*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,**એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*
મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો
સાંજ… એટલે…તારાં આવવાના અહેસાસ ની,સોનેરી ક્ષણ..!!
વિરહની વેદના તેને લાગે,જેને મિલન નો અનુભવ કર્યો હોય…
હું તો નિર્દોષ પ્રેમી છું,પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય…
જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો,ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે !!
સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,તારી યાદોમાં મારો વિસામો ક્યાં..???
શબ્દોની રમત અમને ન આવઙે,અમે તો સ્નેહથી રમી જાણીએ.
હું તો ખાલી એક simple સવાલ છું,પણ લોકો નું કહેવું છે કેમારો કોઈ જવાબ નથી
*અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,**બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..*
બીજાને હસાવીને…પોતાની તકલીફ છુપાવવી…
એ પણ #એક કલા છે…સાહેબ….
સાથ તારો આજે પણ એવો જ રહ્યો,સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.
*જીત નો મોહ નથી, હાર નો ડર નથી,**હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી….*
Conclusion:
These are the best Gujarati status. I hope you guys like our collection of Gujarati status 2020. If you have any or question or suggestion then just comment below or contact us.
Thanks